ગુજરાતી લોક ગાયિકા ગીતા રબારીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં મળ્યું સ્થાન

0
63

ભુજ,તા.૨૫
ગુજરાતી લોક સંગીતકાર ગીતા રબારીને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. ગીતા રબારીનું લોકપ્રિય ગીત રોણા શહેરમાં રે યુ ટ્યુબ ચેનલ પર ધૂમ મચાવી રહ્યું છે. ઇન્ટરનેટની દુનિયામાં ગીતા રબારીના રોણા શહેરમાં રે સોંગને ૨૦ કરોડ પણ વધારે વ્યું મળ્યા છે. આ ડ પ્રકારે કિંજલ દવેના ગીતો પણ બજારમાં ધૂમ મચાવે છે.
ગીતા રબારીના “રોણા શહેરમાં” ગીતને દેશ વિદેશમાં ખુબજ લોકચાહના સાથે એકમાત્ર આ ગીતને ૨૦ કરોડથી વધારે વ્યુ મળતા મેક્સીમમ વ્યુઓન ગુજરાતી ફોલ્ક સોંગ ઓન યુ ટ્યુબ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે ભુજ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયાના પ્રતિનિધિ મિલન સોનીના હસ્તે ગોલ્ડ સર્ટીફીકેટ તેમજ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ગીતા રબારી જીએસટીવી સાથે ખાસવાતચીત કરી હતી. વર્લ્ડ રેકોર્ડ ઇન્ડીયા સ્થાન મળતા ગીતા રબારી ખુશી વ્યક્ત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY