નાંદોદના રૂંઢ ગામમાં બનેલી ઘટનામાં રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રૂંઢ ગામ માં ગતરોજ સુમિત્રાબેન જીગ્નેશભાઇ વસાવા ઉવઆ ૨૩ ને તેના સસરા અભેસિંગભાઇએ કહ્યું હતું કે તારા પતિ ખેતરેથી થાકીને આવશે તો તેમને જમવાનુ તૈયાર જોઇશે તેમ છતા તમે અત્યાર સુધી કેમ જમવાનુ બનાવ્યું નથી તેમ જણાવતા સુમિત્રાબેનને મનમા લાગી આવતા ઘરની પાછળ જઇ કપાસમા છાંટવાની ઝેરી દવા પી જતા બેભાન અવસ્થામા રાજપીપળા સરકારી દવાખાનામા લાવતા ફરજ પરના ર્ડો.એ મૃત જાહેર કરતા આ બાબતની જાહેરાતના આધારે રાજપીપળા પોલીસે અ.મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




