રાજપીપળા : નાંદોદ તાલુકાના થરી ગામે મહાકાય અજગરો એકજ જગ્યાએથી ઝડપાયા હતા , વાઈલ્ડ સેવિયર ક્લબના સભ્યોને ખેડૂત હરનિશ પટેલે ફોન કરતા માઈકલ વસાવા, અનિલ વસાવા અને મેહુલ વસાવા ત્રણેય દોડી જઈ ખેતરનામાં આવી ચઢેલા બે મહાકાય અજગરોને ઝડપવા કવાયત હાથ ધરી એક કલાકની ભારે ઝહેમત બાદ એક અજગર ઝડપાયો અને બીજા કલાક બાદ શોધખોળ કરી ઝાડીમાંથી બીજા અજગર ને ઝડપી પાડ્યો આ અજગરો 8 ફૂટ લાંબા અને 17 કિલો વજન ધરાવતા હતા .તેને ઝડપી આ ટીમે સુરક્ષિત સ્થળે છોડી મુખ્ય હતા.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





