બ્રેકીંગ….નર્મદા જિલ્લામાં બપોરે ત્રણ વાગ્યા સુધી 64.75 % મતદાન 

0
23

148-નાંદોદમાં – 62.7 અને 149-દેદિયાપાડામાં – 67.03 % મતદાન નોંધાયું હતું.

રાજપીપળા : ભરૂચ સંસદીય મત વિસ્તારની બેઠકનાં ઉમેદવાર મનસુખભાઇ વસાવાએ આજે સવારે રાજપીપળા શહેરની એમ.આર. હાઇસ્કુલ (રાજેન્દ્ર હાઇસ્કુલ) ખાતે મતદાન કર્યું જયારે જ્યારે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગનાં સભ્ય હર્ષદભાઇ વસાવાએ નાંદોદ તાલુકાનાં સુંદરપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક ખાતે તેમના ધર્મપત્નિ શ્રીમતી હેમાબેન વસાવાએ તેમનાં પરિવારનાં સભ્યો મતદાન કર્યું હતું.નાંદોદનાં ધારાસભ્ય પી.ડી. વસાવાએ નાંદોદ તાલુકાનાં ભુછાડ ગામની પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY