નર્મદા જયંતિની ઉજવણીમાં હર્ષદભાઈ વસાવાની ખાસ હાજરી 

0
34

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઠેર ઠેર ભાવિક ભક્તો દ્વારા નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે રાષ્ટ્રીય આદિજાતિ આયોગ દિલ્હીના સદસ્ય હર્ષદ વસાવા દ્વારા પણ નાંદોદ તાલુકાના નાવરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો અને ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.આ ઉજવણી દરમિયાન નવરા ગામમાં ભાવિક ભક્તોએ નૃત્ય સાથે એક રેલીનું પણ આયોજન કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY