મણી નાગેશ્વર મંદિરથી સ્ટેટ હાઈવેને જોડતા રોડનું ખાદ્ય મુહર્ત કરવામાં આવ્યું 

0
266

રાજપીપળા :  નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરાના મણી નાગેશ્વર મહાદેવ મંદિર થી સ્ટેટ હાઈવેને જોડતા આર.સી.સી રોડનું ખાત મુર્હત માજી વન અનેપર્યાવરણ મંત્રી શબ્દશરણ તડવીના હસ્તે કરવામાં આવ્યુ.જેમા સાંસદ સભ્ય મનસુખ વસાવા એ આ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવી હોય તે બદલ તેમનો કુંવરપુરા સરપંચ નિરંજન વસાવા એ આભાર માન્યો હતો.

આ પ્રંસગે મુખ્ય મહેમાન ભગવાન દાસ પટેલ,નીલભાઈ રાવ, દિવ્યેશભાઈ ,નયનભાઈ,રકસિતભાઈ, નિલેશભાઈ.જતીનભાઈ પટેલ.અતુલભાઈ બારોટ.ઉપસ્તિથ રહયા હતા.તેમજ આજુ બાજુ વિસ્તારના ગ્રામજનો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા તે માટે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY