આચાર સહિતા લાગુ થતાં જ રાજપીપળા પાલિકા તંત્ર દ્વારા બોર્ડ ઉતારવાની કામગીરી મોડી રાત સુધી ચાલી

0
8

લોકસભા 2019 ની ચૂંટણીની તારીખો જાહેર થતાંજ આચાર સહિતા લાગુ થતાંજ રાજપીપળા નગરપાલિકાની ટિમો દ્વારા રવિવારે સાંજથી જ સરકારી જાહેરાતો કે અન્ય લાગુ પડતા બોર્ડ , હોલ્ડિંગ્સ સહિતની સામગ્રી ઉતાવની શરૂઆત કરાઈ હતી જેમાં રાજપીપળાના માર્ગો ઉપર લાગેલા સરકારી જાહેરાતોના હોલ્ડિંગ્સ સહિતની સામગ્રી ઉતારી લેવામાં આવી હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY