ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ નાઓની સુચનાના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ અનુસંધાને પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડ ભરૂચ સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા ઝગડીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઝગડીયા પો.સ્ટે. ગુ.ર.નં. ॥ ૫૯/૧૮ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનાઓમાં પકડવાના બાકી તહોદાર વનરાજ દિનેશભાઇ વસાવા રહે માલજીપુરા તા.ઝગડીયા જિ.ભરૂચ નાને માલજીપુરા ખાતેથી તા. ૧૧/૦૩/૧૯ ના રોજ ૮/૯ કલમ- ૪૧(૧) એ મુજબ અટક કરી ઝગડીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






