રાજપીપળાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલયખાતે બીફોર ધૂળેટી મનાવતા બાળકોએ ઉત્સાહભેર ધુળેટી ની ઉજવણી કરી હતી સ્કૂલો માં અભ્યાસની સાથે સાથે દરેક તહેવારોમાં શાળા પરિવાર સાથે બાળકોને ધુળેટી દિવાળી જેવા મોટા તહેવારોમાં રંગ અને ફટાકડા સાથે ઉજવણી કરવાની ખુબ મજા આવતી હોય છે ત્યારે આજ રીતે દર વર્ષે આવા મોટા પર્વમાં રાજપીપળાની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય પરિવાર ખાસ ઉજવણી કરે છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




