આ યુવાનને મારી ને સળગાવી દીધો છે કે કોઈ કારણોસર સળગી ગયો છે એ રહસ્ય પીએમ બાદ બહાર આવશે
રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાવડી રામપુરા રોડ પર ગતરોજ એક અજાણ્યા યુવાનનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક શંકાઓ સેવાઈ રહી છે
હાલ રાજપીપળા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે મોકલવા તજવીજ હાથ ધરી અ.મોત નો ગુનો દાખલ કર્યો છે બાકી આ યુવાનની હત્યા કરી મૃતદેહ સળગાવી નાખ્યો છે કે અન્ય કોર કારણોસર એ સાદગી ગયો છે એ રહસ્ય પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે ત્યારે આ કેસ ની તપાસ રાજપીપળા પો.સ્ટે.ના પીએસઆઇ જે આર ગામીત કરી રહ્યા છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




