રાજપીપળા શહેરમાં બુકાની બાંધી ગરમી સામે રક્ષણ મેળવતા લોકો 

0
48

નર્મદા જિલ્લામાં આકરી ગરમીમાં બુકાની બાંધી ગરમી સામે રાહત મેળવતા રાહદારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ, એપ્રિલની શરૂઆત માંજ 43 ડિગ્રી પર ગરમી નો પ્રકોપ જારી છે ત્યારે આવનારા દિવસો હજુ આનાથી વધુ કપરા હશે .હાલ તો રાજપીપળા શહેરમાં લોકો બપોરે પોતાના ઘરોમાં એસી કે કુલરો ચાલુ કરી આરામ ફરમાવતા હોય ત્યારે બજારો માં કરફ્યુ જેવો સુમસામ માહોલ જોવા મળે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY