જેમાં ભૌતિક વિજ્ઞાન વિષયમાં કુલ ૭૬૫ વિદ્યાર્થીઓ માંથી ૭૪૫ હાજર રહ્યા હતા ૨૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જીવ વિજ્ઞાન વિષયમાં કુલ ૫૯૫ વિદ્યાર્થીઓમાંથી ૫૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૧૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.તેવી જ રીતે ગણિત વિષયની ગુજકેટની પરીક્ષામાં કુલ ૧૭૩ વિદ્યાર્થીઓ માંથી ૧૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા
નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે કુલ ચાર પરીક્ષા કેન્દ્રમાં ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી જેમાં સરકારી હાઈસ્કૂલ રાજપીપળા, કન્યા વિનય મંદિર, શ્રી એમ આર વિદ્યાલય અને નવદુર્ગા હાઇસ્કુલ આમ ચાર કેન્દ્રો ખાતે નર્મદા જિલ્લામાં ગુજકેટની પરીક્ષા યોજાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ટેકનિકલ અભ્યાસક્રમોમાં એડમિશન લેવા માટે ગુજકેટની પરીક્ષાના માર્ક અતિ મહત્વના હોય છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




