રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાંચપીપરી ગામ પાસે થી પુરપાટ જઈ રહેલા અવિનાશ સુરપસીંગભાઇ વસાવા ઉ.વ.આ-૨૦ રહે.ચીમ્બાપાણી,
સાગબારા યામાહા મોટર સાયકલ હંકારી લાવી કોઇ અજાણ્યા વાહનની પાછળ અથાડી પોતાને મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા પાછળ બેઠેલ દિપકભાઇ ધરમસીંગભાઇ વસાવાને શરીરે ગંભીર પ્રકારની ઇજા પહોચાડી ગુનો કરતા આ બાબતે સાગબારા પોલીસે અવિનાશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





