રાજપીપળામાં કથાકાર જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત મોક્ષગાથાની પુર્ણાહુતી  

0
221

પૂર્ણાહુતિના અંતિમ દિવસે પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલ ભાજપના અગ્રણી ઘનશ્યામભાઈ દેસાઈ અને કુલદીપસિંહ ગોહિલની ખાસ હાજરી 

રાજપીપળા : રાજપીપળામાં કથાકાર જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત મોક્ષગાથાનો પ્રારંભ બાદ રોજે રોજ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હતી રાજપીપળાના જીન કમ્પાઉન્ડમાં વીશાળ મંડપમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજપીપળા ના કિરીટભાઈ પાદરિયા તથા તેમના પરિવાર અને વિવિધ વેપારી મંડળ,સહિત આગેવાનોના સહકાર થી આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શનિવારે પુર્ણાહુતી ટાણે ખુબ મોટી સંખ્યામાં ભક્તો એ હાજરી આપી જેમાં પાલિકાના માજી પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલ ભાજપના અગ્રણી ઘનશ્યામભાઈ દેસાઈ કુલદીપસિંહ ગોહિલ સહીત મોટી સંખ્યામાં ભક્તોએ પહાજરી આપી જીગ્નેશદાદાનું તિલક કરી સન્માન કરી નમન કરી આશીર્વાદ મેળવ્યા હતા .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY