ગરુડેશ્વરના વાસલા ગામે ગુટખા લેવા જવા રોડ ક્રોસ કરનાર વ્યતિનું અજાણ્યા વાહનની ટક્કરે મોત

0
12

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામ બચુભાઈ મકનભાઈ તડવી (65) ગતરોજ રાત્રીના અંધારામાં નવ વાગ્યાના અરસામાં ગામની કેબીન પર પડીકી લેવા જતા રોડ પસારા કરતા નર્મદા બ્રીજ તરફથી કોઇ અજાણ્યા વાહનનો ચાલક પોતાનુ વાહન પુર ઝડપે હંકારી લાવી ટક્કર મારી માથના ભાગે ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળેજ મોત નીપજાવી અજાણ્યો વાહન ચાલાક નાશી છૂટ્યો હતો ગરુડેશ્વર પોલીસે ટક્કર મારનાર અજાણયા વાહન ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY