અલગ અલગ બ્રાન્ડ નો વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂપિયા 78,800/- તેમજ વાહન મોબાઈલ સહીત કુલ રૂપિયા 5,81,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો
રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગરીયા ના માર્ગદર્શન હેઠળ નર્મદા ની એસ ઓ જી ટિમ ના પી એસ આઈ એચ જી ભરવાડે બાતમીના આધારે સોમવારે મોવી તરફ થી આવતી પીક અપ ગાડી ને મોજી ગામ પાસે કોર્ડન કરી એની તપાસ કરતા ગાડી લઈને આવતો રાજેન્દ્રપ્રસાદ મંગેરામ ગુર્જર (રાજસ્થાન ) હાલ રહે ,નેત્રંગ રોડ વાલિયા ને અટકાવી ગાડી ની તપાસ કરતા અંદરથી અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો જેમાં કુલ રૂપિયા 78,800/- ના દારૂ સાથે પીક અપ ગાડી જેની કિંમત પાંચ લાખ રૂપિયા તેમજ રોકડા રૂપિયા 2200/- અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5,81,500/- ના મુદ્દામાલ સાથે દારૂની હેરા ફેરી કરતા રાજેન્દ્રપ્રસાદ ગુર્જર ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






