લીંબડી એ.આર. એસ.સખીદા કૉલેજ તેમજ એન એસ એસ વિભાગ અને વન વિભાગ લીંબડી દ્વારા લોકો ને ફ્રી માં રોપા વિતરણ કરાયા

0
56

આજ રોજ શ્રી એ.આર. એસ.સખીદા કૉલેજ લીંબડી એન એસ એસ વિભાગ અને વન વિભાગ લીંબડી દ્વારા લીંબડી ગ્રીનચોક માં ફ્રી રોપા વિતરણ કૅમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું. અને લોકો ને ફ્રી માં આપી રોપા વિતરણ કરવામાં આવ્યા હતા.


જુદા જુદા ફૂલછોડના રોપા તેમજ અન્ય રોપા મળીને કુલ 2150 રોપનું વિતરણ કરવામાં આવેલ હતું.
તેમાં લીંબડી એ.આર. એસ.સખીદા કૉલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ એસ.જી. પુરોહિત તેમજ એન એસ એસ ના પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો કે. વી. ભેસાણીયા તેમજ કૉલજનો સ્ટાફ અને વન વિભાગ લીંબડીનો સ્ટાફ ખાસ હાજર રહેલ હતો.

રીપોટર : દીપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY