નર્મદા જિલ્‍લાનો મોસમના કુલ વરસાદમાં ૩૭૦ મિ.મિ. સાથે દેડીયાપાડા તાલુકો જિલ્‍લામાં મોખરે

0
103

રાજપીપલા:નર્મદા જિલ્‍લામાં તા. ૧૬ મી જુલાઇ, ૨૦૧૮ ને સોમવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં- ૫૪ મિ.મિ., તિલકવાડા તાલુકામાં- ૨૨ મિ.મિ., નાંદોદ તાલુકામાં- ૨૧ મિ.મિ., સાગબારા તાલુકામાં- ૮ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં ૪ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્‍ત થયા છે.

નર્મદા જિલ્‍લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો- ૩૭૦ મિ.મિ. વરસાદ સાથે પ્રથમ સ્થાને, સાગબારા તાલુકો- ૩૬૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો – ૨૬૪ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૨૬૭ મિ.મિ. સાથે ચતુર્થ સ્થાને અને નાંદોદ તાલુકો- ૨૦૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY