ફળપાકોના વાવેતર માટે સરકાર માન્ય નર્સરીના જ રોપા લેવા અનુરોધ

0
17

સુરેન્દ્ર નગર જિલ્લાતમાં ફળપાકોના વાવેતર માટે ખેડુતોને સરકાર માન્યો નેશનલ હોર્ટીકલ્ચનર બોર્ડ દ્વારા પ્રમાણિત થયેલ નર્સરીના જ કલમી રોપા લેવા અને જો ટીશ્યુયકલ્ચલર આધારિત રોપા હોય તો સરકારશ્રીના ડિપાર્ટમેન્ટે ઓફ બાયોટેકનોલોજી માન્યજ ટીશ્યુયકલ્ચ ર લેબોરેટરી માંથી જ રોપા લેવા. જિલ્લાનમાં અન્યે રાજયમાંથી રોપા આયાત કરી ખેડુતોને પર પ્રાંતિય લોકો દ્વારા આ પ્રમાણે વધુ ઉત્પાજદન અને સારા રોપા અંગે ભ્રામક માન્ય તાઓ દ્વારા ભોળવવામાં આવે છે. જે ધ્યાાને લઈ દરેક ખેડુત મિત્રને સરકારની માન્ય તાવાળું યોગ્ય્ રજી.ક્રમાંક વાળું બિલ મેળવવા અને રોપાની ખરાઈ કરવા અને વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોાકનં.- સી-૨૦૮, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનનગર ફોન નંબર-(૦૨૭૫૨) ૨૮૨૭૬૩નો સંપર્ક કરવા બાયત ખેડુતોને અખબારી યાદીમાં જણાવાયું છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY