રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા નાઓની નર્મદા જિલ્લામાં દારૂ જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ કરવાની સૂચનાથી નર્મદા જિલ્લા એલ.સી.બી પો.સ.ઇ એ.ડી.મહંત તથા સ્ટાફ સાથે મળેલ ચોક્કસ બાતમી ના આધારે નિગટ ગામે જુગાર અંગે રેડ કરતા આરોપી શાંતિલાલ વસાવા તથા કલ્પેશ વસાવા નાઓ આક ફરકના આંકડાઓ લખતા તથા જેન્તી વસાવા તથા વિનય વસાવા નાઓ આંકડા લખાવતા અંગઝડતી ના રોકડ રૂપિયા 37660 તથા મોબાઈલ ફોન નંગ 4 કી.રૂ.2500 મોસા 1 કી.રૂ.30000 તથા આંકડા લખવાના સાહિત્ય સાથે કુલ રૂ.70160 ના મુદ્દામાલ સાથે પકડી પાડી તથા આ આકડાઓનું વલણ વીણાબેન સતીષભાઈ રામસિંગભાઈ વસાવા રહે શિવમપાર્ક હોટલ નાઓ લેતા હોવાનુ ખુલતા ડેડીયાપાડા પોલીસ સ્ટેશને જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




