નર્મદા એલ સી બી એ જુગાર આંકડા ના અડ્ડા પર છાપો મારી 10,820/- રૂપિયા સાથે એક ને ઝડપ્યો  

0
35

રાજપીપલા: નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન હેઠળ એલ સી બી પી એસ આઈ એ.ડી.મહંત એ તેમની ટિમ સાથે બાતમીના આધારે રાજપીપલાના ખાડા ફળિયામાં છાપો મારી આંકડા લખનાર અરુણ ચંદુ વસાવા ને રોકડા રૂપિયા 10320/- તેમજ એક મોબાઈલ ની કિંમત રૂપિયા 500/- મળી કુલ રૂપિયા 10,820/- ના મુદામાલ સાથે ઝડપી રાજપીપલા પોલીસ સ્ટેશને તેના વિરુદ્ધ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

  1. ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050 iu

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY