નિર્ભયા સ્કોોોોડ ની ટિમ માં એક પી એસ આઈ સહીત આઠ પો.કોો.છે એમને સારી કામગીરી બદલ ડી એસ પી એ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યાયા
જિલ્લા ની શાળા,કિલેજો માં જાણકારી આપી રોમિયો ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરતી આ ટીમની પ્રસંસનીય કામગીરી થી હાલ રોમિયો નો આતંક દૂર
રાજપીપલા: નર્મદા જિલ્લાની શાળા,કોલેજો કે એસ ટી ડેપો,બગીચા જેવા જાહેર સ્થળો પર રોમિયોગીરી કરતા અસામાજિક તત્વો નો આતંક વધતા નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા એ એક ખાશ નિર્ભયા સ્કોડ ની રચના એપ્રિલ મહિના માં કરી હતી જેમાં કવિક રિસ્પોન્સ ટીમના પી એસ આઈ કે કે પાઠક સાથે અન્ય મહિલા અને પુરુસ પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ નવ સભ્યો ની ટિમ બનાવી અને આ ટિમ દ્વારા જિલ્લા ની શાળા કોલેજો સહીત જાહેર સ્થળો એ ફરતા રોમિયો પર ખાસ વોચ રાખી એક મહિના માં 25 થી વધુ રોમિયો ને ઝડપી કાયદેસર કાર્યવાહી રાજપીપલા સહીત જિલ્લા માં રોમિયો નો આતંક દૂર કરવાની પ્રસંસનીય કામગીરી બાદલ જિલ્લા પોલીસ વડા એ આ ટીમના તમામ સભ્યો ને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને આ તમામની કામગીરી ને બિરદાવી હતી
બોક્ષ: ઉલ્લેખનીય છેકે ગુરુવારે જયારે જિલ્લા પોલીસ વડા એ આ ટીમ ના સભ્યો ને સન્માનિત કર્યા ત્યારે એજ દિવસે આ ટિમ ના કેપ્ટ્ન એવા પી એસ આઈ કે કે પાઠક નો જન્મ દિવસ પણ હતો માટે ટિમ માં બમણી ખુશી જોવા મળી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"