નર્મદા જિલ્‍લામાં મેઘરાજાનો સતત ત્રીજા દિવસે પણ વિરામ,બુધવારે છૂટો છવાયો વરસાદ

0
14

રાજપીપલા:નર્મદા જિલ્‍લામાં તા. ૧૧ મી જુલાઇના રોજ સવારના છ વાગ્યા સુધી છેલ્લા ૨૪ કલાક દરમિયાન નર્મદા જિલ્‍લામાં બિલકુલ વરસાદ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્‍લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્‍ત થયાં છે. આમ, મેધરાજાએ નર્મદા જિલ્‍લામાં સતત ત્રીજા દિવસે પણ વિરામ લીધો હતો,જોકે બુધવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું અને ઝરમર વરસાદ ચાલુ રહેતા વાતાવરણ માં ઠંડક રહેવા પામી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY