નર્મદાના શૂરપાણેશ્વર અભ્યારણ માં રીંછ લટાર મારતું કેમેરામાં કેદ 

0
194

નર્મદા જિલ્લા વન વિભાગ નું શૂરપાણેશ્વર અભ્યારણ રીંછ છે ઘણા સમય થી રીંછ હોવાના પુરાવા રૂપે તેના ચિન્હો જણાતા હતા પરંતુ શુક્રવારે સગાઈ રેન્જ ના કર્મચારીઓ જંગલ રાઉન્ડ માં હતા ત્યારે કોકટી જંગલ વિસ્તાર માં રીંછ વન કર્મીઓએ નજરે નિહાળ્યું હતું તેની બોલતી તસવીરો વન કર્મીઓ એ કેમેરામાં કેદ કરી હતી

રિપોર્ટર –  નર્મદા

મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY