નસવાડી તાલુકા ના સિંધીકુઆ(રોઝીઆ)ખાતે મહિલાદિન ની દબદબાભેર ઉજવણી.

0
211

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિંધીકુવા(રોઝીયા) ગામના પાથમિક શાળા માં જય આદિવાસી મહાસંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી.તેમાં મેન અતીથી છોટાઉદેપુર જિલ્લાના પંચાયત સદસ્ય મહિલા તથા બાળવિકાસ પ્રમુખ ગોમતીબેન સવજી ભાઈ ડુ. ભીલ અને આદિવાસી વિસ્તારમાં રહેતી મહિલાઓને પોતાના હક માટે લડવા માટે પૈસા કાનુન વિસે માહિતી આપી હતી . અને મહિલાઓને પોતાના હક માટે કઇ રીતે લડવું તથા સમાજમાં દહેજ ની પ્રથા બંધ અને મહિલાઓને ગર્ભ પણ મારી નાખવામા પણ આવે છે.આવુ બધુ બંધ થાઇ એના માટે મહિલાઓને જણાવવામાં આવ્યું હતું

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY