નસવાડી તાલુકા પોચંબા ગામથી આવતી નર્મદા ફિલ્ટર પાણી ની લાઈન માં છેલ્લા ત્રણ માસ થી ભંગાણ પડતા સુજલામ-સુફલામ ની ઊડતી મજાક?

0
299

નર્મદા નું પાણી ફિલ્ટર કરી પીવા માટે લોકો ને પહોંચાડ તી ચામેઠા ગામ માં જતી પાણી ની લાઈન માં ભંગાણ પડતા મુખ્ય લાઈન માંથી પાણી ના ફૂવારા ઉડી રહ્યા છે લાખો ગેલન પાણી કોતરમાં વહી રહીયું છે.એકતરફ નસવાડી તાલુકા માં લોકો ને પીવા માટે પાણી મળતું નથી અને ચામેંઠા ગામે જતી મેન લાઈન માં ત્રણ માસ થી ફિલ્ટર પાણી નો થઈ રહયો વેડફાટ થઈ રહ્યો છે

નસવાડી તાલુકા ના પોચબા ગામે 44 કરોડ ના ખર્ચે તૈયાર કરાયેલ યોજના બે દરકાર અધિકારીઓ ના વાંકે પાણી ની લાઈન રીપેર કરતા નથી અને પાણી નો થઈ રહીયો છે બગાડ
તંત્ર આ લાઈન રીપેર કરે અને લોકો સુધી પાણી પહુચે એવી લોકમાંગ થઈ રહી છે.

રિપોર્ટર.નયનેશ તડવી
છોટાઉદેપુર
9099682087

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY