(જી.એન.એસ)તિરુવનંતપુરમ્,તા.૨૮
કેરળના શ્રીશંકર મુરલીએ પુરૂષ લોંગ જમ્પમાં ૮.૨૦ મીટરના જમ્પ મારીને એક નવો નેશનલ રેકોર્ડ બનાવીને રાષ્ટÙીય ઓપન એથલેટિક્સ ચેÂમ્પયનશીપનું ગોલ્ડ મેડલ જીતી લીધો. ૧૯ વર્ષના શ્રીશંકરે અંકિત શર્માના ૨૦૧૬માં અલમાટીમાં બનાવેલ ૮.૧૯ મીટરનો રેકોર્ડ તોડ્યો. શ્રીશંકરે પોતાના ૫માં પ્રયત્નમાં તેને વર્લ્ડ રેકોર્ડ બનાવી નાંખ્યો હતો. શ્રીશંકરનું આ પ્રદર્શન વર્તમાન સત્રમાં અંડર ૨૦ ખેલાડીઓમાં સર્વશ્રેષ્ઠ છે.
તેને જૂનમાં ક્્યુબાના માઈકલ સેનાના વીઓ જિનેશ ૭.૯૫ મીટર સાથે બીજા જ્યારે હરિયાણાના સાહિબ મહાબલી ૭.૮૧ મીટરના વ્યÂક્તગત સર્વશ્રેષ્ઠ પ્રયત્નમાં તીજા સ્થાન પર રહ્યો. આ ઈવેન્ટમાં પાછલો રેકોર્ડ પણ અંકિતના નામે હતો, જેને નવી દિલ્હીમાં ૨૦૧૪માં ૭.૮૭ મીટરના લોંગ જમ્પ કર્યો હતો. આ વચ્ચે મુરલી કુમાર ગવિતે ૫૦૦૦ અને ૧૦,૦૦૦ મીટર દોડમાં ગોલ્ડન ડબલ પૂરો કર્યો. પહેલા દિવસે ૧૦,૦૦૦ મીટરનો ગોલ્ડ જીતનાર ગવિતે ગુરૂવારે ૫૦૦૦ મીટરમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




