ભરૂચ તાલુકાના નવેઠા મુકામે દૂધાળા પશુઓમાં દૂધ ઉત્પાદન કેવી રીતે વધે તેના માટે કાર્યક્રમ યોજાયો

0
138

ભરૂચ:
દૂધનું ઉત્પાદન વધે તેના માટે સરકાર તરફ થી અનેક યોજનાઓ મુકવામાં આવી છે પશુ મેળા જેવા અન્ય કાર્યક્રમો પણ દુધારા પશુઓ ને ઉછેળ તેમજ દૂધનું ઉત્પાદન કેવી રીતે વધે તેના માટે પ્રયાસ થતા રહે છે તેવા જ એક પ્રયાસ ના ભાગ રૂપે આજ રોજ ભરૂચ તાલુકા ના નવેઠા મુકામે મિલ્ક ફેડરેશન અને દુધધારા ડેરી તરફ થી નવેઠા ફાર્મ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા પશુ પાલકોને માર્ગદર્શન આપવાના કાર્યકર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુધધારા ડેરીના અધિકારીઓ અને માં ડેરીના ચેરમેન કુમારી ચંદ્રકાંતા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ માર્ગદર્શન કાર્યક્રમમાં નવેઠા, એકશાલ, ભૂવા, કેશરોલ, અમદડાં, અમલેશ્વર અને બીજા અન્ય ગામોના પશુ પાલકો મોટી સખ્યાંમા હાજર રહ્યા હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY