અમદાવાદ જીલ્લાના ધોળકાનો લાચીયો અધિકારી એસીબી ની ઝપટમાં

0
207

અમદાવાદ:

લાચીયા અધિકારીઓ થી પ્રજાને બચાવતું ગુજરાત એસીબી ફરીએકવાર હરકત માં આવતા સને ૨૦૧૬-૧૭ માં પૂર્ણ કરેલા રોડ રસ્તા ના કામો ના બિલ પાસ કરવા માટે અધિક મદદનીશ એન્જીનીયર ધોળકા દ્વારા માતબર રકમ રૂપિયા ૫૦૦૦૦ ની લાંચ માંગતા કોન્ટ્રકરે એસીબી નો સમ્પર્ક કરી આ લચીયા અધિકારી મનોજકુમાર સુંદરલાલ ની ફરિયાદ નોંધાવતા પંચાયત કચેરીમાંજ એસીબી પીઆઇ  આર.ટી.ઉદાવત ના છટકા માં રંગે હાથ ઝડપાઇ ગયો હતો.હાલ દિનબદીન એસીબી ના છટકા માં અધિકારી ભેરવાય છે એ બતાવે છે કે ભ્રષ્ટ અધિકારીઓ માઝા મૂકી રહયા છે ત્યારે લોકમાંગ છે કે આવા અધિકારીઓ ને નોકરી માંથી પાણીચુ અપાય તોજ અધિકારીઓ સુધરશે નહીતો કેસ ચાલશે ને  અડધા પગારે અધિકારીઓ જલસાજ કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY