નેતા વિપક્ષનો ટપાલ ખર્ચ ૧ હજારથી વધારી ૧૦ હજાર

0
96

ગાંધીનગર,તા.૧૯
ઘારાસભ્યોનું દૈનિક ભથ્થું ૨૦૦ રૂપિયાથી વધારી ૧૦૦૦ કરવામાં આવ્યું છે. જ્યારે નેતા વિપક્ષનો માસિક ટપાલ ખર્ચ રૂપિયા ૧૦૦૦થી ૧૦ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫ બાદ પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY