નેત્રંગના ચંદ્રવાણ ગામના પાટીયા પાસે મારૂતીવાન ઝાડ સાથે ભટકાતા યુવાનનું કરૂણ મોત

0
276

મારુતિવાનનો ચાલક થવા તરફથી નેત્રંગ તરફ પસાર થઇ રહ્યો હતો,જે દરમિયાન અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવવના કારણે મારૂતિવાન ઝાડ સાથે અટકાતા વાહનચાલકનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતુ.

જ્યારે મારૂતિવાનના ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી જવા પામ્યા હતા,જ્યારે પોલીષે ગુનો નોંધી આગળની કાયઁવાહી હાથ ધરી હતી.

નેત્રંગના ચંદ્રવાણ ગામના પાટીયા પાસે મારૂતીવાન ઝાડ સાથે ભટકાતા યુવાનનું મોત નિપજ્યુ હતું જેમાં મારૂતિવાનનો ચાલક થવા તરફથી નેત્રંગ તરફ પસાર થઇ રહ્યો હતો,જે દરમિયાન અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવવના કારણે મારૂતિવાન ઝાડ સાથે અથડાતા વાહનચાલકનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ ચંદ્રવાણ ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી,જેમાં મારૂતિવાન નં:- જી.જે-૧૬-એપી-૪૯૧૬ ચાલકનો જયેશભાઇ દિનેશભાઇ વસાવા (ઉ.૧૭, રહે,થવા) સવારના સમયે થવા તરફથી નેત્રંગ તરફ પસાર થઇ રહ્યા હતા.
જે દરમિયાન ચંદ્રવાણ ગામના પાટીયા પાસે અચાનક જ સ્ટેરરિંગ પરનો કાબુ ગુમાવવાના કારણે મારૂતિવાન ઝાડ સાથે અથડાય હતી,જેથી મારૂતિવાનનો ચાલકને માથાના અને શરીથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતુ.

જ્યારે બીજી બાજુએ મારૂતિવાન ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી જવા પામ્યા હતા,જ્યારે અકસ્માતની ઘટનાની લાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળા ભેગા થઇ હતા,જેથી ભારે ટ્રાફિકજામ થઇ જવા પામ્યો હતો,જ્યારે નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની કાયઁવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY