રોજના ૧૭ રુપિયાની સહાય પહેલેથી બરબાદ થઈ ચુકેલા ખેડૂતોનુ અપમાન છેઃ રાહુલ ગાંધી

0
4

ન્યુ દિલ્હી,તા.૧
મોદી સરકારના લોકસભા ચૂંટણી પહેલાના આખરી બજેટ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલી પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રુપિયા સહાય આપવાની જાહેરાત અંગે ટ્વિટ કરતા કહ્યું છે કે મોદી સરકારની સરકાર ચલાવવાની અક્ષમતા અને અહંકારથી ખેડૂતો પૂરેપૂરા બરબાદ થઈ ચુક્યા છે.હવે તેમને રોજના ૧૭ રુપિયા આપવા તે તેમની મહેનત અને તેમની દરેક માંગણીનુ અપમાન છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY