ઈન્ડિગોની ફલાઈટમાં ધૂમાડો જાવા મળતા કોલકતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

0
9

ન્યુ દિલ્હી,તા.૧૧
ઈન્ડિગો ફલાઈટને સોમવારે મોડી રાતે કોલકતા ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ૧૩૬ પેસેન્જર્સને લઈને જઈ રહેલી ફલાઈટની કેબિનમાં અચાનક ધૂમડો નીકળવાનું શરૂ થતા પાયલોટને લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. જાકે તમામ પેસેન્જર્સ અને ક્રુ હાલ સલામત છે.
ફલાઈટમાંથી શુટ કરવામાં આવેલા એક વિડિયોમાં ક્રુ ફાયર અેક્સટિંગ્વિસર લઈને દોડી રહેલા દેખાઈ રહ્યાં છે. જયારે પેસેન્જર્સ આરામથી બેઠલા નજરે ચડી રહ્યાં છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY