
રાજપીપળા: નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એક ખાસ જુમ્બેશ ચાલુ કરવામાં આવી છે જેમાં નિર્ભયા ની બહાદુર મહિલા પોલીસ દ્વારા પી એસ આઈ કે કે પાઠક ની સૂચના હેઠળ નીડર થઈ શાળા કોલેજો માં અભ્યાસ કરવા જવા વિદ્યાર્થીનીઓ ને સૂચના આપી નિર્ભયા ટિમ દ્વારા એમની સલામતીની પણ ખાતરી આપવામાં આવી હતી અને આ બાબતે ભણતી છોકરીઓના ઘરે ઘરે જઈ જઈ આ જુમ્બેશ શરૂ કરવામાં આવતા હવે આવનારા સમય માં શાળા કોલેજ માં ભણતી છોકરીયોની છેડતી કરતા મજનૂઓ ને આ ટિમ દ્વારા કડક સબક મળશે એમ લાગી રહ્યું છે ત્યારે આ ટિમ ની એક બાદ એક સફળ કામગીરી થી નર્મદા જિલ્લા માં હવે છેડતી ના બનાવો જરૂર ઓછા બનશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



