હોલાસ્ટક પૂર્ણ થતાં જ લગ્નો ની ભરમાર

0
241

છેલ્લા પંદર દિવસ થી હોલાસ્ટક ને કારણે મુહરત માં કમુરતા હોવા થી લગ્ન ની તારીખો પાછી ખેંચાઈ જતા હોવી હોળી બાદ લગ્નસરા પુર બહાર માં જોવા મળશે તેવી આશાએ વેપારીઓ માં નવા માલ ની ખરીદી નિકળી છે .કહેવાય છે કે હવે અચ્છે દિન આવશે.ખેર એ તો આવનારો સમયજ  બતાવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY