ઈસ્લામાબાદ,તા.૧
પાકિસ્તાને શક્રવારે ઇરાનના આંતરાષ્ટ્રીય પરમાણુ સમજૂતીનું સમર્થન કર્યું છે. ઇરાન તેમજ પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચેના વાર્તાલાપ દરમિયાન ઇસ્લામાબાદે પરમાણુ સમજૂતીને સમર્થન આપ્યુ છે. ઇરાનના વિદેશ મંત્રી મોહમ્મદ જવાહ જરીફે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહસૂદ કુરેશી સાથે આ મુ્દ્દે વિસ્તૃત વાર્તાલાપ કર્યો હતો.
જવાદ પાકિસ્તાનનાં બે દિવસીય પ્રવાસ પર છે, આ દરમિયાન તેમણે દેશ-વિદેશના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ઇરાન પરમાણુ સમજૂતી માંથી અમેરિકા ખસી ગયું એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇરાન પરમાણુ સમજૂતી પર ૨૦૧૫માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



