પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ

0
97

 કામચલાઉ મતદારયાદી સંદર્ભે વાંધા,દાવા, સુચનો તા. ૦૪ જુલાઈ સુધીમાં લેખીત કારણો સાથે ચૂંટણી સત્તાધિકારીને રજુ કરી શકાશે

ભાવનગર;શનિવાર; શ્રી એમ. પી. પટેલ ચૂંટણી સત્તાધિકારી નિર્દિષ્ટ સહકારી મંડળીઓ  અને પ્રાંત અધિકારી, પાલીતાણાના જણાવ્યા અનુસાર પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની વ્યવસ્થાપક સમિતિની મુદત પુરી થતા નિયમ અનુસાર મતદારયાદી તૈયાર કરવાની થાય છે તેથી આ મંડળીની કામચલાઉ મતદારયાદી પ્રસિદ્ધ કરેલ છે આ  કામચલાઉ મતદારયાદી અંગે કોઈ વાંધા,દાવા, સુચનો હોય તો લેખીત કારણો સાથે અત્રેની કચેરીને ચાલુ કામકાજના સમયે  તા. ૦૪/૦૭/૨૦૧૮ સુધીમાં રજુ કરી શકાશે.

 

એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY