સુરત, તા.૧૬
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૧૫-૧૦-૨૦૧૮ના રોજ પિમ ઝોન રાંદેર વિસ્તારમાં પાલનપોર-કેનાલ રોડ પર આવેલ ટી.પી. સ્કીમ નં.૮ પાલનપોરïના ફા. પ્લોટ નં.૧૧૫ના હેતુમાં સ્થળ સ્થિતિ મુજબ પ્રશાંત નગર સોસાયટીના વિભાગ-૨નાં સબ પ્લોટ નં.૧૨૫માં મિલ્કતદાર દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર આશરે ૮૪૦.૦૦ ચો.ફૂટ અને પ્રથમ માળે આશરે ૧૧૮૦.૦૦ ચો.ફૂટ જેટલા માપ વિસ્તારમાં ચણતર, આર.સી.સી. બીમ, કોલમ સ્લેબ તથા બીજા માળે સ્લેબ ભરવાના હેતુસર ચણતર તથા આર.સી.સી. કોલમનું બાંધકામ કરેલ છે. પ્રશ્નવાળુ ગેરકાયદેસર બાંધકામ સુરત મહાનગરપાલિકાના રીઝર્વેશન પ્લોટ પર સ્થિત છે. જે કુલ મળીને આશરે ૨૦૦૦.૦૦ ચો.ફૂટ જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



