માત્ર ૩૬ કલાકમાં રૂ.૪૦૦ કરોડના વન પ્લસ સ્માર્ટ ફોનનું બુકિંગ થયું

0
44

સુરતઃ વનપ્લસ, દેશની અગ્રણી પ્રિમિયમ સ્માર્ટફોન, ૩૬ કલાકમાં એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પર રૂ. ૪૦૦ કરોડની કિંમતના સ્માર્ટફોનના બૂકિંગીની સાથે તેના સૌથી મોટા દિવાલી વેચાણ પ્રતિસાદનું સાક્ષી બન્યું છે. આ રિઝર્વેશનમાં આ વર્ષના મુખ્ય, વનપ્લસ ૬ અને તેના આગામી ડિવાઈસ વનપ્લસ ૬ટીના પ્રિ-બૂકિંગનો પણ સમાવેશ થાય છે. તેની રજૂઆતના ૫ મહિનાથી વનપ્લસ ૬ હજી પણ એમેઝોન ડોટ ઇન પર સૌથી વધુ કમાણી કરતો અને સૌથી વધુ વેચાણ ધરાવતો પ્રિમિયમ સ્માર્ટફોન છે. વપરાશકર્તાઓ હવે, વનપ્લસ ૬ટીની રાહ જોઈ રહ્યા છે, જે આ કંપનીનો ત્યારસુધીનો સૌથી વધુ અપેક્ષીત સ્માર્ટફોન છે.
આગામી વનપ્લસ ૬ટી માટેની પ્રિ-લોન્ચિંગ બૂકિંગ એમેઝોન ડોટ ઇન, ક્રોમા આઉટલેટ્‌સ અને વનપ્લસ એક્સક્લુઝિવ ઓફલાઈન સ્ટોર્સ પર પહેલાથી જ પ્રાપ્ય છે. ગ્રાહકો સ્માર્ટફોનના પ્રિ-બૂકિંગ દ્વારા કેટલા લાભો પણ મેળવી શકશે અને વનપ્લસની તદ્દન નવા ફોનના વેચાણના પ્રથમ દિવસે જ ખરીદી કરવામાં વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવી શકશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY