પાંડેસરા GIDC આવેલ શાલું ડાઈગ એન્ડ પ્રીન્ટિંગ મીલ માં ભીષણ આગ

0
382

 

પ્રાપ્ત વિગત અનુસાર મિલ નો સ્લેબ તૂટી જેટ મસીન પર પડતા ભિષણ આગ લાગી હતી. આગ કારણે મિલ માં આવેલ ત્રણ માળનો સ્લેબ કકડભૂસ થઈ તૂટી પડતા અસંખ્ય કારીગરો (મજૂર) દબાયા હોવા ની આશંકા.ઘવાયેલા તમામને ન્યુ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટના ને પગલે સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સાયરન વગાડીને ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી
આ દુર્ઘટના માં કેટલી જાનહાની થઈ તે હજુ જાહેર કરવામાં આવી નથી હજુ સુધી કોઈ ની પણ ડેડ બોડી લાવ્યા નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY