મૂળીસ્વચ્છતા અભિયાનમાં સ્મશાન અને સ્કૂલને સાફ સફાઈ કરવામાં આવી.

0
253

ભારત ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી નું એક સ્વપ્ન છે પુરા સ્વચ્છ ભારત બનવું ત્યારે આજે મૂળી માં છેલ્લા ત્રણ દિવસથી પર્યાવરણ જાગૃતિ સપ્તાહની ઉજવણી નાં ભાગ રૂપી વિવિધ જગ્યા પર સફાઇ કરવામાં અાવી રહી છે ત્યારે મૂળી તાલુકાપંચાયત સ્ટાફ અને અાંગણવાડી વર્કર દ્વારા સફાઇ અભિયાન યોજાયુ હતુ જેમાં શાળા નં ૧ અને મૂળી સ્મશાનમાં વર્ષો જુની ગંદકી અને કચરો સાફ કરાયો હતો જયારે ખુદ તાલુકા પંચાયત પ્રમુખે કચરો વાળી સફાઇ કરતા સ્થાનિકોમાં આનંદ ફેલાયો હતો આ પ્રસંગે તાલુકાપંચાયત પ્રમુખ અનિરૂધ્ધસિંહ પરમાર મિશન મંગલમ નાં મૂળરાજસિંહ વાધેલા સરપંચ મફાભાઇ પરમાર ઉપસરપંચ ટેમુભા પરમાર સહિત મોટી સંખ્યામાં સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY