વેડરોડ ત્રિલોકનગર સોસા.માં જુગાર રમતા ૧૬ જુગારી ઝબ્બે

0
8

સુરત, તા. ૧૮
વેડરોડ ત્રિલોકનગર સોસાયટીમાં જુગાર રમતા ૧૬ જણાંની પોલીસે ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૦,૫૭૦ રોકડા રૂપિયા ૧૦,૫૭૦ કબજે કર્યો હતો. આ અંગે ચોક પોલીસે જુગારધારા અન્વયે ધારાધોરણ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોક પોલીસે બાતમીના આધારે વેડરોડ ત્રિલોકનગરમાં જુગાર રમતા મનોજ કુતિવાસ સહાની, રાજુ અર્જુન બહેરા, બાબુ પરમાનંદ શાહુ, નારાયણ ઈન્દ્રામણી બાબુ લોચંદ, વિકાસ આકાશ, કાન્હુ રામ, કાના નારોસે, કિશન વિભૂષણ, રાઘવ રઘુ, શિવા લંબોધર, શંકર પીન્ટુ, ટ્રકના શ્રીનાથ વિક્રમ ભગવાનદાસ ગંગા પ્રસાદ, નિરાકરણ બહેરાની ધરપકડ કરી રોકડા રૂપિયા ૧૦,૫૭૦ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આભાર – નિહારીકા રવિયા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY