ભરૂચઃ
૧ લી મે – ૨૦૧૮ ગુજરાત ગૌરવ દિવસ – ગુજરાત સ્થા પના દિનની રાજ્યપકક્ષાની ઉજવણી ભરૂચના આંગણે થનારી છે ત્યા રે આ ઉજવણીના ભાગરૂપે પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મોન ભરૂચ ધ્વા રા આજરોજ જળ દિવસ(પાણી બચાવો – જીવન બચાવો) ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અવસરે પાણી પુરવઠા અને વાસ્મોા કચેરીના સ્ટા)ફ ધ્વાીરા કલેક્ટરર કચેરીથી શક્તિ૦નાથ પરત કલેક્ટગર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એ.એમ.ગામીત, યુનિટ મેનેજર દર્શનાબેન પટેલ તથા સ્ટા ફગણ જોડાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








