પાટણ,તા.૧૪
પાટણ જિલ્લામાં ચોમાસુ નબળું રહ્યું અને જિલ્લા ના ૮ તાલુકા ધુષ્કાળ ની ઝપ્ત મા આવ્યા છે સરકાર દ્વારા રાહત કર્યો ની જાહેરાતો થઈ હતી અને ઉનાળા ની શરૂઆત મા ઘાસ ડેપો શરૂ કરાયા હતા પણ છેલ્લા ૧ મહિનાથી ઘાસ નું વિતરણ નહીં થતા પશુ પાલકો મુશ્કેલ સ્થિતિ મા આવ્યા છે ત્યારે પશુપાલકો હિજરત કરી રહયા છે વઢિયાર પંથક માં ઘાસચારા ની અછત ના કારણે માલધારી પશુપાલકો મોટા પ્રમાણ માં હિજરત કરી ચુક્વ્યા છે અને લીલા પ્રદેશ ની શોધ માં નીકળી જતા હિજરત થી ગ્રામ્ય વિસ્તારોમાં શુદ્ધ અને સાત્વિક મળતું દૂધ દહી છાસ ની અછત સર્જાઈ છે.સાથે સાથે ગ્રામ્ય વિસ્તાર માં આવેલી દૂધ ડેરીઓ માં દૂધ ની આવક ઘટવા પામી છે રોજ ના ૧૮ કેન દૂધ ભરાતું જે આજે માત્ર ૨ કેન પર સીમિત થઈ ગયુશે..આ આંકડા સ્પષ્ટ બતાવેશે કે માલધારીઓ ૬૦ થી ૯૦ ટકા હિજરત કરી ચુકવ્યા છે ત્યારે આગામી ૨ મહિના પાટણ જિલ્લા માટે વધુ ચિંતા કરાવે તેવા છે
પાટણ જિલ્લા માં ગત બે વર્ષ નબળાં ગયા હતા અને ચાલુ સાલે પણ વરસાદ પડ્યો નથી. સરકારે ૮ તાલુકા ઓને અછતગ્રસ્ત એટલેજ તો જાહેર કર્યું છે. ઘાસચારો નથી પશુઓ માટે સેમડાં ના તળાવો ખાલી છે..માલ ઢોર ને પીવડાવવું છું. એ વિકટ પ્રશ્ન ઉભો થશે. આ વર્ષ ખુબ નબળું હોઈ પશુપાલન પર માઠી અસર જોવા મળી રહીશે.લીલો અને પૌષ્ટિક આહાર પશુઓ ને ના મળવા થઈ દૂધ ની આવક ઓછી થઈ તેની સીધી અસર માલધારીઓ ની આવક માં ધરખમ ઘટાડો થવાથી ભારે નુકશાની પણ સહન કરી રહ્યા છે.
વઢિયાર પંથક ના એનેક ગામો માં માલધારીઓ હિજરત કરી ચુકીયાશે લીલા પ્રદેશ ની શોધમાં કે જ્યાં બોર અને પાણી ની સગવડ હોઈ.પરંતુ માલધારીઓમાં દરેક ગામમાં આશરે ૨૫થી ૫૦ પરિવારો પશુપાલન પર જ નિર્ભર હોય છે.
અત્યારે હાલ ની પરિસ્થિતિ જોતાં તમામ પરિવારો ની હિજરતને કારણે ગામડાઓ પશુપાલકો થી ખાલી પડ્યાશે જેઓનું દૂધ મોટા પ્રમાણ માં ડેરીઓ માં ભરાતું ત્યારે એક એક દૂધ ડેરી પર આશરે સવાર અને સાજનું ૧૫ થી ૨૫ કેન ભરાતાં જે આજે માત્ર ૨ થી ૫ કેન પૂરતું સીમિત થઈ ગયુશે..જેમાં રવદ ગામ માં તપાસ કરતાં ચોંકાવનારી વિગત સામે આવે અહીં વસતા તમામ પરિવારો ની હિજરત થી અહીં ની દૂધ ડેરી ઓર મારે ૨ કેન દૂધ ભરાયશે..અને ૧૬ જેટલા કેન સ્ટોર રમ માં મૂકી દેવા માં અવ્યાશે..આ ચિત્રથી સપસ્ટિકરણ થાયશે કે આવા ગામડાઓ માં ૭૦ ટકા નહિ પરંતુ ૧૦૦ ટકા દુષ્કાળ ના કારણે માલધારીઓ હિજરત કરી ચૂક્્યાંશે.
માલ ધારીઓ ની હિજરત ના કારણે ગામડાઓ માં દૂધ ધી અને છાસ ની અછત વર્તાઈ છે…લોકો ને દૂધ છાસ માટે બાજુ ના શહેરો માં થી લાવવું પડેશે.જો કિયારેક ગામ માં કોઈ દુકાનદાર પાસે તાજી દૂધ અને છાસ ની થેલી મળે તો તેમના નસીબ બાકી બહાર થી મનગાવી પડતી હોઈશે. આત્યંરે તો બહાર થી પણ મળી રહે પણ જ્યારે ચોમાસુ આવે ત્યારે ચોમાસા ના શરૂ આત માં દૂધ અને છાસ પણ શહેર થી નથી આવતું કે નથી લાવી શકતા. તેવી દયનિય હાલત ગ્રામજનો ની હોઈશે..જ્યારે મહેમાન ઘેર આવે ત્યારે તો..તેમના સ્વાગત માં ચા કેમ પીવડાવવી તે આ ગ્રામજનો માટે વિકટ પરિસ્થિતિ ઉભી થતી હોઈશે અને ત્યારે આવેલા મહેમાનો માટે લિબુ ના ફૂલ નું શરબત પીવડાવવું પડેશે. આ હાલત ગામડાઓ માં વસતા લોકો ની ત્યારે થાયશે જ્યારે પશુ પાલકો ગામ માં નથી હોતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



