પત્રકારત્વ એ સેવા છે
પત્રકારત્વ એ ફરજ છે
પત્રકારત્વ એ નીડરતા છે
પત્રકારત્વ સંયમ છે
પત્રકારત્વ ઈમાનદારી છે
સજ્જનતા છે , સંસ્કાર છે
સત્ય છે દોસ્ત
આ કઈ ઢોંગ નથી , ધતિંગ નથી
કે નથી આ ધંધો
ખુમારીથી કરું છું વટ થી ફરું છું
સાચું લખું છું ને ક્યાં કોઈ થી ડરું છું
દોસ્ત શોખ છે , દેશ પર પ્રેમ છે
પ્રજા ને તંત્ર પર વિશ્વાસ છે
ભરોસો રાખું છું , ભરોસો ચાહું છું
ખોટું ઘણુંયે છે , પણ સાચા ની એ ક્યાં
તાણ છે
સજ્જનો સાથે સજ્જન છું દુર્જનો માટે પર્દાફાશ છું…
પત્રકાર છું દોસ્ત પહેરેદાર છું
ભલે કોહિનૂર ના પણ હોઉં
પણ કોડિયો ના ભાવે બજાર માં વેચાઉ
પણ ક્યાં છું…
પત્રકાર છું દોસ્ત દુનિયા નો પહેરેદાર છું
ગુરુજી 9537634429
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
;
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




