પ્રજા જાય ભાડમાં,પેટ્રોલિયમ મંત્રી પેટ્રોલના ભાવ અંગે બોલવા જ તૈયાર નથી

0
9

ન્યુ દિલ્હી,તા.૧
દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત અંગે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સમક્ષ કઈપણ બોલવાનો ઇનકાર કર્યો. મીડિયા દ્વારા પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત અંગે સવાલ કરવામાં આવતા ધર્મેન્દ્ર પ્રધાન જવાબ આપ્યા વગર મૌન ધારણ કરીને રવાના થયા હતા.
આ પહેલા ધર્મેન્દ્ર પ્રધાન કહી ચુકવ્યા છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાનું કારણ ડોલર સામે રૂપિયાની નબળાઈ છે. ડોલરની સામે રૂપિયાનું સતત અવમુલ્યન થઈ રહ્યુ છે. જેથી પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં સતત વધારો થયો છે. વિપક્ષની માગ છે કે, સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવુ જાઈએ. જેથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટોડો થઈ શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY