પેટ્રોલ કરતાં ડીઝલ બન્યું મોંઘુ, ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસ પર અસર વર્તાઈ

0
7

અમદાવાદ,તા.૨૬
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે ઘટાડો નોંધાયો છે. પરંતુ બીજીબાજુ વરવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં પેટ્રોલ કરતાં ડીઝલ મોંઘું થઇ રહી છે તેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશનના બિઝનેસ પર પડી રહી છે. પેટ્રોલમાં ૨૫ પૈસા અને ડીઝલમાં ૦૭ પૈસાનો ઘટાડો નોંધાયો છે. ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત છેલ્લાં બે દિવસથી પેટ્રોલ કરતાં ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે.
જામનગરમાં ડીઝલ રૂ.૭૮.૦૧, પેટ્રોલ રૂ.૭૭.૮૩ પ્રતિલીટર, રાજકોટમાં ડીઝલ રૂ.૭૭.૯૩, પેટ્રોલ રૂ.૭૭.૬૯ પ્રતિલીટર, વડોદરામાં ડીઝલ રૂ.૭૭.૯૩, પેટ્રોલ રૂ.૭૭.૭૦ પ્રતિલીટર, અમદાવાદમાં ડીઝલ રૂ.૭૮.૨૧, પેટ્રોલ રૂ.૭૭.૯૭ પ્રતિલીટર, જૂનાગઢમાં ડીઝલ રૂ.૭૮.૦૫, પેટ્રોલ રૂ.૭૭.૮૦ પ્રતિલીટર નોંધાયું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY