રાયોટીંગના ગુનામાં છેલ્લા એક માસથી પોલીસ ધરપકડથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

0
9

પોલીસ મહાનિરિક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ,વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સા. તથા ઇ ન્યાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા સા.નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં
નાસતા ફરતા તથા પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પોલીસ સ્ટાફ સાથે આવા પકડવાના બાકી આરોપીઓનીની શોધી કાઢવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ભરૂચ શહેર ‘એ’ ડીવી. પો.સ્ટે. ગુરનં.। ૧૨૨/૨૦૧૮ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૩૨૬, ૩૨૩, ૫૦૪, 67 ૧૩૫ મુજબના ગુનાના કામે પકડવાના બાકી આરોપી (૧) રમેશભાઇ રામનગીના ચૌહાણ ઉ.વ. ૪૩, રહે. સી-૩૪, કામધેનું રો હાઉસ, ભોલાવ, જી.ભરૂચનાની તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા આરોપીને તા.૧૫/૧૧/૧૮ ના કલાક- ૧૪:૩૦ વાગે સી.આર.પી.સી.કલમ- ૪૧(૧) એ મુજબ અટક કરી ભરૂચ શહેર ‘એ’ પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના પો.સ.ઇ. જે.વાય.પઠાણ તથા અ.હે.કો. હરેન્દ્ર બશીલાલ બ.નં. ૮૨૮, અ.હે.કો.ગુલામખાન સરદારખાન બ.નં-૯૩૩,અ.હે.કો કુતબુદ્દીન અમીરૂદ્દીન બ.નં.૧૩૮૫, અ.હે.કો. હરેશ રામકૃષ્ણ બ.નં- ૧૪૦૯, અ.હે.કો.મગનભાઈ દોલાભાઈ બ.નં- ૧૨૫૩, અ.પો.કો.નિલેષભાઈ નારસિંગભાઈ બ.નં- ૧૮૦૪, લો.પો.કો. વિશાલ રમેશભાઇ બ.નં.૧૧૩૪ તથા વુમન પો.કો. નિતાબેન રમણસિંહ બ.નં- ૦૧૯૮૦ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY