મુંબઈ,તા.૧૯
લિટલ અબરામને ગુસ્સો પણ આવે છે. એ પણ ત્યારે જ્યારે કોઇ તેનો જબરદસ્તી ફોટો લેવાનો પ્રયાસ કરે છે. તેનો આવો જ ગુસ્સો આરાધ્યાની બર્થ ડે પાર્ટીથી નીકળતા સમયે જાવા મળ્યો હતો. અબરામને બોડીગાર્ડ તતેનાં ખોળામાં લઇને આવી રહ્યો હતો. અબરામ બહાર આવ્યો તે સાથે જ કેમેરા પર્સન તેનાં ફોટા લેવા લાગ્યા હતાં.
કેમેરાની ફ્લેશલાઇટ ચમકતા જ અબરામ ચીડાઇ ગયો હતો અને જારથી બોલવા લાગ્યો હતો ‘નો પિક્ચર્સ’. અબરામનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આપ જાશો કે અબરામ ‘નો પિક્ચર્સ’ કહેતો દેખાય છે. તે બાદ ગાર્ડ એક બૂક કદાચ ફોટોગ્રાફર્સથી તેનો ચહેરો છુપાવવા એ રીતે મુકે છે.
અબરામ પાછળની સીટ પર ઉભો થઇ જાય છે અને બહાર જુએ છે અને ચીડાઇને ‘નો પિક્ચર્સ’ કહે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




