ઇસ્લામાબાદ,તા.૧૦
પાકિસ્તાનમાં હાલમાં પીએમ ઈન વેઈટિંગ ઈમરાન ખાન માટે સારા સમાચાર છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયેલા ૨૮ અપક્ષ ઉમેદવારોએ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટી સાથે જાડાવાની જાહેરાત કરી છે. જેથી હવે ઈમરાન ખાનની પાર્ટી મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકોમાં વધુ બેઠકોનો દાવો કરી શકે છે.
પાકિસ્તાન ચૂંટણી પંચે પહેલા જણાવ્યું હતું કે, અપક્ષ તરીકે ચૂંટાયેલા ઉમેદવારો નવ ઓગસ્ટ સુધીમાં પોતાની પસંદની પાર્ટીમાં જાડાઈ શકે છે. અથવા અપક્ષ રહેવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





